Loading...

Gujarat Politics: નીતિન પટેલ ફરી એક વખત નારાજ ? | TV9News

  • 🎬 Video
  • ℹ️ Description
#NitinPatel #Gujarat #BJP

U28
Tv9 ગુજરાતીની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે

Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from TV9 Gujarati

Top playlists :-


#gujaratinews #tv9gujarati #tv9gujaratilive #topnewstoday
#SpeedNews #entertainment #tv9news #food
#politicnews #politicalnews #sportsnews

======
Social Media A/Cs


=====
GUJARAT'S NO.1 NEWS CHANNEL

First 24/7 Gujarati television news station operating from Ahmedabad, Gujarat, India. Known for its very bold, fast and for the people journalism in Gujarati. Its all said in its tag-line ...... : " GARV CHHE GUJARATI CHHU "


💬 Comments on the video
Author

Iमैं अब भारत को हिंदू राष्ट्र देना चाहता हूं यह न्यूज़ कब आएगी मोदी जी

Author — Arnab Goswami 3k+ सब्स.

Author

બિચારા નિતિન ભાઈ બીજી વખત નારાજ થયા
ખેડૂતો ની હાય લાગી હોય એવું લાગે છે🤣

Author — Bhaya Bhai

Author

બિચારા નીતિનભાઈ બીજીવાર પણ ફેંકાઈ ગયા.

Author — Keby Thakor

Author

ટીન ટીન કાકા તમને કમ. ગતથા નઈ રેવા દેય 🙏😁😁

Author — Jogani Hitesh

Author

ભાઇઓ, નાચો કૂદો, દીવા કરો ને અગાશીમાં જઇને થાળીયું પીટો, હવે કાલથી પેટ્રોલ-ડીઝલ ૫૦ રૂપિયે થઇ જશે, મોંઘવારીનું નામ નિશાન નહીં રહે ગુજરાતમાં, કેમ કે વિજયભાઈનું રાજીનામું લઇ લીધું ને !!

Author — M S Patel

Author

સતા કરતા આત્મસન્માન વધારે વહાલું હોવુ જોઈએ

Author — Mitesh Desai

Author

પટેલો ને રાજી કરવા આમ આદમી પાર્ટી માં જતા અટકાવવા માટેની રાજરમત સે બધી..

Author — L.N. Chauhan

Author

Nitin bado ahamkaari chhe. Ene em laage chhe ke, "maara mutare (Peshaab) Gujarat BJP na diva bale chhe".
BJP vagar taari kimmat ek zaant barabar nath. Shankar Khajuriya ne puchhi le.

Author — Amrit Patel

Author

સોમનાથ મંદિર મા સોકરા ને પૈસા નહોતા ધરવા દીધા ખબર છે એટલે મુખ્યમંત્રી મા વારોનથીઆવતો

Author — Parbatbhai Chudasama

Author

ભાઈ તમે આપ મા જોડાઈજાવો તો ભાજપ વાળાને ખબરપડે

Author — Nilesh Patel

Author

Nitin kaka bahu maza avi ne.. tameri ichchha have amar ban gay.. we feel socked but i hope you think on it what is next ??..

Author — simple person

Author

વધારે પડતી ધર્મની રાજનીતિ સારી નહિ
ગુજરાતની જનતા ની હાય લાગી

Author — Bhaya Bhai

Author

Moghavari ko Kon bhagayenge cm ho ya Gujarat se

Author — bhumika panchal

Author

નિતીન પટેલ પણ ક્યાં પટેલ સમાજ ના નિયમ કાનૂન મુજબ ના કોઈ કામ પણ કરતા નથી. તબીબો ને પારાવાર નુશાનકારક છે નિતીન પટેલ. ત્રણ હજાર તબીબોની નોકરી સળંગ કરવાની ફાઈલ આરોગ્ય મંત્રી બન્યા ત્યારથી દબાવીને બેઠા છે

Author — Dr. Madhavji Gajera

Author

Nitin bhai have party ma tamaru kam rahyu lagtu nathi dar vakhate aaloko tamri sathe santakukdi rami jaye se

Author — Patel Kanu

Author

નીતિન ભાઈ ને સચિવાલય પરિક્ષા ના વિદ્યાર્થીઓ જેવું થયું... મોહ સુધી કોળિયો આવી ને પાછો જતો રહ્યો...હશે ભાઈ..વિદ્યાર્થીઓ ની જેમ તમે પણ આ પદ ની રાહ જોવો...હવે

Author — MANVENDRASINH ZALA

Author

Are bhai avta election ma AAP j avvani se tya suthi mok kari lo 😂😂

Author — Nins_goswami

Author

નીતિન ભાઈ ની હાલત અડવાણી જેવી છે સપના જોતા રહે

Author — Rajpura Burhan

Author

Nitin bhai bahu juna se pela amane pad apavu jove

Author — Jay shadhima chenal ronak ravat

Author

Nayak film jevu kare to biji vakhat tene prachar karvaj na nikdvu pade

Author — Patel Kanu